Thursday, July 17, 2008

આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

પોતાના 'પ્રોજેક્ટ'ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,
જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

જીંદગીથી હરેલો છે, પણ 'બગ'થી હાર નથી માનતો,
પોતાની 'એપ્લીકેશન'ની એક એક લીટી યાદ છે,

પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,

દિવસ પર દિવસ એક 'એક્સેલ' ફાઇલ બનાવી રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

દસ હજાર લીટીનાં 'કોડ'માં 'એરર' શોધી લે છે પણ, મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,

'
કોમ્પ્યુટર'માં હજારો 'વિન્ડો' છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,

શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

'
કૉડીંગ' કરતા કરતા ખબર ના રહી, 'બગ'ની 'પ્રાયોરીટી' ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,

પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો 'સિગારેટ'ના ધુમાડામાં ખોવાઇ ગયો, દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,

શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

મજા લેવી હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની 'પાર્ટી' ક્યારે આપે છે?

ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, 'ઓન-સાઇટ' ક્યારે જઇ રહીયો છે?

જુઓ 'ઓન-સાઇટ' પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,

KRA
ની તારીખ આવતી નથી ને 'ઇંકમ-ટેક્સ્'નો સિતમ થઇ રહીયો છે,

જુઓ પાછી 'બસ' છૂટી ગઇ ને 'રિક્શા'થી આવી રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

'
પીત્ઝા' ગળે નથી ઉતરતા તો સાથે 'કોક'ના ઘૂંટડા લઇ રહીયો છે,

'
ઓફિસ'ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,

સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,

સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી છેલ્લી થોડી પંક્તિઓ,

હજારોના પગારવાળો 'કંપની'ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,

સોફ્ટવેઅર એન્જીનિયર બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,

અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,

એક 'ફોજી'ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે

No comments: